‘સ્ત્રી શક્તીનો પરચો’ (આ લખનારની પોષ્ટ તા.૧૬/૦૧/૨૦૦૯) અન્વયે ‘સખી મંડળ’ નું આંદોલન સરાહનીય હોવા સાથે મીત્ર શ્રી અનીલભાઈ મીસ્ત્રી (નવસારી)ની ઉગ્ર રજુઆતને ધ્યાને લઈ હું મનોમંથન અને ચીંતન કર્યા પછી નીચે મુજબના તારણો પર આવ્યો છું:
મોટાભાગના રાજ્યોમાં દારુની છુટ છે- ત્યાંના પીઠા-બારમાં લોકો પોતાની પસંદગીનો અને જરુરીયાત મુજબનો ઉચ્ચ ગુણવત્તા [...]
Archive for the ‘સમાજજીવન’ Category
દારુબંધી પ્રત્યે ર્દષ્ટીકોણ બદલીએ
Posted in સમાજજીવન on February 19, 2009 | 16 Comments »
સત્તા અને પરીવર્તન
Posted in સમાજજીવન on February 6, 2009 | 8 Comments »
આજકાલ કેટલાંક લોકો કહે છે કે, સત્તા પરીવર્તનથી જ વ્યવસ્થા પરીવર્તન થશે. વળી કેટલાંક વ્યવસ્થા પરીવર્તનથી જ સત્તા પરીવર્તન થશે એવું કહે છે. એક જ વાતને બે મોઢે ઉચ્ચારવામાં આવે ત્યારે બોલનારા કરતાં સાંભળનારાએ નીર્ણાયક ભુમીકા ભજવવી જોઈએ. બહુજન સમાજે આ બાબત સમજી લેવાની ખાસ જરુર છે. વ્યવસ્થા પરીવર્તન પહેલાં કે સત્તા પરીવર્તન પહેલાં? [...]
સ્ત્રી શક્તીનો પરચો
Posted in સમાજજીવન on January 16, 2009 | 16 Comments »
દારુના દૈત્યથી કેટલીય યુવાન બહેનોના સેંથાના સીંદુર ભુંસાયા, કેટલીય બહેનોના સંસાર ઉજડયા, કેટલાંક વૃધ્ધ માતા-પીતાનો સહારો છીનવાયો તો કેટલાંક બાળકોના પીતા અને ઘરનો મોભ ન રહેવાથી બહેનોને પરીવારના ભરણ પોષણ માટે સંઘર્ષ કરવો પડે છે. દારુના દુષણથી યુવા પેઢીમાં ટી. બી. ના દર્દી વધી રહ્યા છે. સમાજમા ફેલાયેલા દારુના આવા દુષણોથી ત્રસ્ત સુરત અને [...]
હરીજન – ગીરીજન
Posted in સમાજજીવન on September 6, 2008 | Leave a Comment »
કેન્દ્ર સરકારે ‘હરીજન – ગીરીજન’ શબ્દનો ઉપયોગ કરવા પર 1982 થી પ્રતીબંધ મુક્યો છે. છતાં પણ આપણા નેતાઓ આ શબ્દનો બેફામ ઉપયોગ કરે છે. તેને બદલે બંધારણમા કરેલ જોગવાઇ મુજબ ‘અનુસુચીત જાતી/ અનુસુચીત જનજાતી’ શબ્દનો ઉપયોગ કરવો જોઇએ. આ પ્રતીબંધના અમલ માટે લડત આપવાનો સમય પાકી ગયો છે.
–ગોવીન્દ મારુ
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૭/૦૮/૧૯૯૫ના [...]