Posted in જનરલ on October 15, 2009 | 25 Comments »
(ફોટો: વેબ પરથી)
દીપોત્સવ એટલે અંધકારમાંથી પ્રકાશ પ્રતી પ્રયાણનું પર્વ
દીપાવલીની દીપ શીખામાંથી નીકળનારાં કીરણો
અંધશ્રદ્ધાના અંધારપટને દુર કરીને,આપના અને સૌના જીવનમાં
આનંદ, ઉત્સાહ અને ઉમંગના સથવારે,
પ્રકાશનું અજવાળું પાથરે એવી હાર્દીક શુભકામનાઓ..
નુતન વર્ષના નવલા પ્રભાતે આપણો સમાજ
અંધશ્રદ્ધા, વહેમ, કપોળ કલ્પીત માન્યતાઓરુપી અંધકારને દુર કરી
વીજ્ઞાન અને વૈજ્ઞાનીક અભીગમ, માનવતાવાદી તેમજ
પ્રકૃતીપ્રેમના સથવારે સુખ, [...]
Read Full Post »
Posted in જનરલ on September 9, 2009 | 25 Comments »
પ્રીય પવન,
Happy Birthday
તારા જીવનની અધુરપ
અને તરસ સંતોષાય
તેમ જ
આ વર્ષે સંસારનું વર્તુળ શરુ કરો
એવી, ૨૭મા જન્મ દીવસે
અમારી હાર્દીક અભીલાષા છે.
તારાથી ઘણા દુર છતાં
તારી નજીક જ સદાનાં
તારાં,
મમ્મી – પપ્પા
સપ્ટેમ્બર ૯, ૨૦૦૯
ï ô ï ó ï
જીન્દગી તમ ફોરમ સમી મહેંકી રહે,
ને રાત સ્નેહ–સ્વપ્ને સજતી રહે.
વહે કદી ના તુજ નયનથી અશ્રુસ્રોત,
વીલસતા મુખને ના [...]
Read Full Post »
Posted in જનરલ on May 19, 2009 | 23 Comments »
B. D. 19/05/1988
પ્રીય મયુર,
તારી સાથેના નીર્મળ અને નીખાલસ સંબંધમાં આડે આવતાં મારા દોષોને સુધારવામાં હું કોઈ કસર નહીં રાખવાનો આ ક્ષણે સંકલ્પ કરું છું.
વર્ષગાંઠે ખુબ ખુબ આશીષ અને હાર્દીક અભીનંદન……
- પપ્પા
” લાગણીને હ્ર્દયની જો ભાષા મળે,
તો સંબંધોના સાચા ખુલાસા મળે.”
(પંક્તી: બાબુભાઈ પટેલ)
Read Full Post »
Posted in જનરલ on April 8, 2009 | 11 Comments »
“બાળક એટલે ક્ષણે ક્ષણે વીકસતો જીવ,
એની દૅષ્ટી પ્રશ્નાત્મક છે,
એનું હૃદય ઉદગારાત્મક છે,
પરંતુ એમાં પુર્ણવીરામ ક્યાંયે નથી.”
બાળકને પ્રાથમીક શીક્ષણમાં પુસ્તકના જ્ઞાનની સાથે અનેક સંસ્કારો શીખવવામાં આવે છે. બાળકને શાળામાં ભણાવો એનું નામ ભણતર. બાળકને શાળામાં જીવન જીવવાના અનુભવો આપો એનું નામ ગણતર, બાળકને ભણતરની સથે ‘સુંદર વીચારો’ આપો, એનું નામ ચણતર. અને આજે આપણે [...]
Read Full Post »
Posted in જનરલ on November 29, 2008 | 4 Comments »
૧૯૯૪ થી આરોગ્ય સેવાની સાથે ગ્રામીણ વીકાસના કાર્યો માટે સમર્પીત ‘ગ્રામ સેવા ટ્રસ્ટ’ ને ૧૩ વર્ષ પુરા થયા છે. આ વીતેલા વર્ષોમાં ખારેલ ખાતે ૫૦ પથારીની સુવીધા ધરાવતી હોસ્પીટલમાં જનરલ મેડીસીન, સર્જરી, પ્રસુતી, સ્ત્રીરોગો, બાળરોગો, નેત્રરોગો, દાંતના રોગો, કાન-નાક-ગળાના રોગો, ચર્મરોગો, ઓર્થોપેડીક, માનસીક રોગોની સારવાર ઉપલબ્ધ છે. સીકલસેલ/થેલેસેમીયા માટે ઇલેક્ટ્રોફોરેસીસ મશીન, થાઇરોઇડ હોરમોન વીગેરેની [...]
Read Full Post »
Posted in જનરલ on October 24, 2008 | 3 Comments »
આપણે તો આ દુનીયા પર ‘વીદ્યુત વીભાજનની રીત’ જેવા છીએ, જેમાં ‘કેથોડ’ અને ‘બેનોડ’ બે ધ્રુવો છે, પરંતુ આપણે તો માનવરુપી ધ્રુવ તરીકે ‘કેથોડ +’ પરથી પોઝીટીવ આયનો છુટા પાડવા છે અને હંમેશા પોઝીટીવ થીન્કીંગ કરવું છે. ‘બેનોડ’ પર તો એસીડ જેવા અનીષ્ટ તત્વો રહે છે.
આપણી ચોતરફે ભય, ભુખ, ભ્રષ્ટાચાર, લાગવગ… તત્વોની ભરમાર વચ્ચે [...]
Read Full Post »
Posted in જનરલ on October 10, 2008 | 4 Comments »
આજથી ૧૦૦ વર્ષ પહેલાં ઝારખંડના ઝાડી-ઝાંખરા, કોતરો, જંગલી પ્રાણીઓ તેમજ અનેક જાતના ઝેરી સર્પોથી હર્યુ ભર્યું જંગલમાં નવસારી (ગુજરાત રાજ્ય)ના જમશેદજી તાતાએ પોલાદનું કારખાનું નાખવાનો નીર્ધાર કર્યો હતો. ત્યારે અંગ્રેજોએ અવાક થઇને પ્રશ્ન કરેલ કે આ જંગલમાં કેવી રીતે કારખાનું નાખશો ? જમશેદજી તાતાએ પૂરા વીશ્વાસ અને અડગ ધ્યેય સાથે હસતાં મોઢે જણાવેલ “એ [...]
Read Full Post »