Feeds:
Posts
Comments

Archive for the ‘કલા - સાહીત્ય’ Category

–ગોવીન્દ મારુ
દરેક દેશને પોતાનું અલાયદું સંગીત હોય, ગીતો પણ અલગ હોય છે. તેવી જ રીતે દરેક રાજ્ય/પ્રદેશનું પણ પોતાનું સંગીત હોય–ગીતો હોય છે. ક્લાસીકલ સંગીત તો પુરા દેશનો ખજાનો અને તેની વાત જ નીરાળી છે. એ લોકભોગ્ય ઓછું હોય; પરંતુ જે તે પ્રદેશનાં લોકગીતોમાં જે પોતીકાપણું હોય છે, એ ભાગ્યે જ બીજે સાંભળવા મળે છે. [...]

Read Full Post »

વરસના ૩૬૫ દીવસો પૈકી ૩૬૪ દીવસોએ અલગ-અલગ વીશ્વદીનો ઉજવવામાં આવતા હોવાથી ફક્ત ૨૭મી માર્ચ એક જ દીવસ ફ્રી રહેતો હતો. જેથી તા.૨૭/૦૩/૧૯૬૨થી સમસ્ત વીશ્વમાં ‘વીશ્વ રંગભુમી દીન’ ઉજવવાનું આયોજન કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના મહત્વ વીના યુનોની સાંસ્કૃતીક સમીતીએ ૨૭મી માર્ચના રોજ ઠોકી બેસાડેલ ‘વીશ્વ રંગભુમી દીન’ ની ઉજવણી કરવી કેટલા અંશે વાજબી [...]

Read Full Post »

૨૯મી એપ્રીલ, ૧૯૯૩

વર્ષો પહેલાં હીંદી ફીલ્મના મશહુર અભીનેતા અને આજના મુઠ્ઠી ઉંચેરા માનવતાવાદી સાંસદશ્રી સુનીલ દત્તે વીશ્વની પ્રથમ અનોખી હીંદી ફીલ્મ ‘યાદે’ નું નીર્માણ કર્યું હતું. જેમાં સમગ્ર ફીલ્મ સુનીલ દત્તે પોતાના ખભા ઉપર ઉઠાવીને બનાવી હતી. એ ફીલ્મમાં ફક્ત એક જ પાત્ર હતું. અને એ પાત્ર સુનીલ દત્તે બાખુબીપુર્વક ભજવેલ હતું. જેમાં [...]

Read Full Post »

નવસારીમાં ‘સર્જન’ ના નેજા હેઠળ ચાલતા ચીલ્ડ્રન થીયેટરનો દ્વીતીય વાર્ષીક ઉત્સવ યોજાયો હતો. જેમાં (૧) છેલ્લી રમત, (૨) ચલો જીતવા જંગ અને (૩) જંગલ કેડીએ મીચ્યાં લોચન. આ ત્રણે એકાંકીઓમાં બાળ કલાકારોએ શીસ્ત, અપુર્વ ધીરજ અને ખુબ જ ઉત્સાહથી પોતાની ભુમીકાને સરસ રીતે ભજવી હતી. ત્યારે એક વાતની ખાતરી થઇ કે નાના બાળકોને યોગ્ય [...]

Read Full Post »