નામ: ગોવીંદ મારુ
Thanks (આભાર) !!!
અભીવ્યક્તીની મુલાકાત બદલ ખુબ ખુબ આભાર.-
વાચક મીત્રો
- 17,768
-
Top Posts
-
હાલમાં મુકેલ ચર્ચાપત્રો
વીભાગો
- આરોગ્ય/ઉપચાર્ (5)
- ઋણ સ્વીકાર (1)
- કલા – સાહીત્ય (4)
- જનરલ (7)
- મીત્રોના ચર્ચાપત્રો (28)
- મીત્રોના લેખ/કવીતા (9)
- રેશનલ (21)
- વીજ્ઞાન/ટેકનોલોજી (5)
- શ્રધ્ધાંજલી (2)
- સમાજજીવન (4)
-
વાચક મીત્રોના અભીપ્રાયો
Patel Popatbhai on રૅશનાલીઝમ Ch@ndr@ on રૅશનાલીઝમ atuljaniagantuk on પ્રગતી માટે અંગ્રેજી માધ્યમ જર… atuljaniagantuk on રૅશનાલીઝમ shilpaprajapati on બાળકોનો પક્ષીપ્રેમ મુનિ મિત્રાનંદસાગર (… on ‘માતાજી’ને અમેરીકા… દયાશંકર મોહનલાલ જોશી on પ્રગતી માટે અંગ્રેજી માધ્યમ જર… દયાશંકર મોહનલાલ જોશી on પ્રગતી માટે અંગ્રેજી માધ્યમ જર… વિનય ખત્રી on પ્રગતી માટે અંગ્રેજી માધ્યમ જર… ગોવીંદ મારુ on ‘માતાજી’ને અમેરીકા… Archives
- November 2009 (3)
- October 2009 (5)
- September 2009 (5)
- August 2009 (5)
- July 2009 (6)
- June 2009 (4)
- May 2009 (5)
- April 2009 (5)
- March 2009 (5)
- February 2009 (4)
- January 2009 (5)
- December 2008 (4)
- November 2008 (7)
- October 2008 (7)
- September 2008 (10)
- August 2008 (6)
પાનાઓ
Meta

સાવ સાચી વાત.મારો પણ એ જ અભિગમ છે.મારી સાથે ઇ–કોન્ટેક કરશો?
તમારી સાચી ઓળખ તમારા જીવનમંત્ર અને તમારા ગુજરાતમિત્ર સાથેના સંબંધ પરથી મળી રહે છે..બીજુ નડિયાદના ડૉ. જેરામ જે દેસાઈનું લખેલું સુંદર પુસ્તક -વહેમ-અંધશ્રધ્ધા નિષેધ – ક્યાંક ઉપલબ્ધ હોય તો જણાવશો. મેં ડૉ.દેસાઈ સાથે ચર્ચા કરી હતી પણ તેમની પાસે નકલ સ્ટોકમાં નથી.
બીજું રેશનલ છો એટલે કહું છું.. મારા બ્લોગની મુલાકાત લઈ મારી વાર્તા રણવાટ વાંચી તમારો પ્રતિભાવ આપશો તો આનંદ થશે.
કમલેશ પટેલ
http://kcpatel.wordpress.com/
(શબ્દસ્પર્શ)
Hello ,
ગોવીંદભાઇ મારૂ
ખુબ જ સરસ મજાનો બ્લોગમાં
પ્રથમ વખત અનાયસે લીંક મળી, ગુજરાતી બ્લોગ જગતમાં ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર આપનું સ્વાગત છે.
વિચાર શક્તિ વિશ્વની સૌથી મોટી શક્તિ છે,
આજની વાસ્તવિકતા જોતા આજે કરવા યોગ્ય કામ એક જ છે, લોક માનસનું શુધ્ધિકરણ. જ્ઞાનયજ્ઞ આ યુગનો સૌથી મોટો પરમાર્થ છે, જનમાનસની દિશા બદલીને જ વર્તમાન તકલીફો અને મુંઝવણોમાંથી છુટકારો મેળવી શકાય છે.
વ્યક્તિ અને સમાજના ઉજ્જવળ ભવિષ્યની શકયતા આપણા સહિયારા ગુજરાતી બ્લોગ જગતની સફળતા રહેશે.
બ્લોગનું નામ : 1. યુગક્રાંતિના ઘડવૈયાની કલમેથી… http://gaytrignanmandir.wordpress.com 2. વિચાર ક્રાંતિ અભિયાન : ઋષિ ચિંતનના સાંનિધ્યમા http://karshalakg.wordpress.com
ગોવીંદભાઇ ખુબ જ સરસ બ્લોગ છે …ખૂબ ખૂબ અભિનંદન!
સુંદર બ્લોગ, સુંદર કાર્ય. અભીનંદન.
સુંદર બ્લોગ, સુંદર કાર્ય. અભીનંદન.
ગોવીંદભાઇ ખુબ જ સરસ બ્લોગ છે. સુંદર કાર્ય.ખૂબ ખૂબ અભિનંદન!
http://binatrivedi.wordpress.com/
http://www.vrindians.com
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
good work,continue.
congratulations.
do visit our 3 web sites as under.
1. http://www.shreenathjibhakti.org
2. http://www.zero2dot.org
3. http://www.astrologer-drsudhirshah.com
and http://www.drsudhirshah.wordpress.com
regards,
Dr.Sudhir Shah na Jai Shri Krishna
ખુબ જ સરસ બ્લોગ છે ખૂબ ખૂબ અભિનંદન
ગોવીંદભાઇ ખુબ જ સરસ બ્લોગ છે. સુંદર કાર્ય.ખૂબ ખૂબ અભિનંદન!
Welcome and do good to you and others.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
Very good work done by you.
also visit my blogs
http://malji.blogspot.com
I REALLY APPRECIATE YOUR BLOG. IT IS ALWAYS
INFORMATIVE, EMPRESSIVE AND EFFECTIVE.PL. KEEP IT UP.
khushaamdeed!
good blog from a good person.
keep it up…
pls do visit my blog also and opine:http://firdoshdekhaiya.wordpress.com/2008/11/19/%e0%aa%b6%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%88-%e0%aa%9c%e0%aa%be%e0%aa%89-%e0%aa%9b%e0%ab%81%e0%aa%82/
\\Dr.Firdosh Dekhaiya
Welcome to GUJARATI WEBJAGAT !
See my comment on your Post on BHAGWAN,
Dr. Chandravadam Mistry USA
http://www.chandrapukar.wordpress.com
આપનો બ્લોગ વાંચીને ઘણો આનંદ થયો.
ખુબ જ સરસ બ્લોગ બનાવ્યો છે.
દિવ્યેશ પટેલ
http://www.krutarth.co.cc
http://www.divyesh.co.cc
http://www.dreams-of-world.blogspot.com
I am happy to see an innovative use of blogging platform ! Keep it up !
KASHYAPKUMAR J.JOSHI
REPORTER
I WAS VERY HAPPY WHEN I SAW UR BLOG.
ગોવીંદભાઈ
તમારો બ્લોગ વાંચવા જેવો લાગે છે નિરાંતે વાંચીશ (આવું પ્રોમીસ અપાય જાય છે પરંતુ સમયાભાવે પાળી શકાતું નથી!)અત્યારે તો માત્ર પોસ્ટના ટાઈટલની ઝલક જોઇ, વિષય ગમ્યા, હોપ કે નિરાંત નિરાંતે ન આવે અને જલ્દી આવે,
બહર હાલ શુભેચ્છા સાથે શુભ રાત્રી .
રજની અગ્રાવત
i like your blog
ખુબ જ સરસ બ્લોગ બનાવ્યો છે.
Govindbhai
Good Blog! I request you to ficilitate this blog to write the comments in Gujarati, like Tahuko, Rankar, Mitiksha, etc.
All the best!
Dinesh Pandya
શ્રી ગોવિંદ ભાઈ
આપનો સુદર બ્લોગ જોયો અને માણ્યો. અભિનંદન. આપ પણ મારા બ્લોગની મુલાકાતે પધારશો તો મને ખૂબ જ આનંદ થશે. હું પણ મારા સ્વતંત્ર વિચારો મારા બ્લોગ ઉપર મૂકી રહ્યો છું. મારા બ્લોગની લીંક છે http.arvindadalja.wordpress.com
તો જરૂર મુલાકાત લેવાનું અલબત્ત આપની અનૂકુળતાએ રાખવા વિનંતિ સાથે આપના પ્રતિભાવો પણ જરૂર લખશો જેનાથી મને પ્રોત્સાહન મળશે. આભાર. આવજો. ફરી મળીશું.
સ-સ્નેહ
અરવિંદ
ગોવીંદભાઈ
તમારી ઓળખમાં વધુ લખશો, નામ સિવાય પણ વધુ જેમ કે કયા પ્રકારની અને ક્યાં નોકરી કરો છો વિગેરે.
ગોવિંદભાઇ
આપનો બ્લોગ ખૂબ જ સરસ છે
હું આપને મારા બ્લોગ પર આવવાનું આમંત્રણ પાઠવું છુ.
આપ આપનો પ્રતિભાવ અવશ્ય જણાવજો. હું આપના
પ્રતિભાવ ની રાહ જોઇશ.
માર બ્લોગની લીંક છે.
http://www.aagaman.wordpress.com
saras blog 6e. maja avi gai tamara jeva loko j gujarati ne jivadse pls keep it up & up
શ્રી ગોવીંદભાઈ,
તમારા બ્લોગની તો મુલાકાત લીધા જ કરી છે, પણ પરીચયના ખાનામાં આવકાર આપવાનો રહી ગયો હતો !!
આપણે સૌ કોઈ ને કોઈ હેતુ લઈને આ કાર્યે સંજોગાયાં છીએ. આ એક બહુ ઉપકારક કાર્ય છે. તમે તો છાપાંમાં પણ ચર્ચાપત્રો દ્વારા ઘણી મોટી સેવા કરી છે. આ બધા પત્રોમાંના સામ્પ્રતમાં લાગુ પડતા હોય તેવાને મુકીને સારું કામ કર્યું છે.
ધન્યવાદ અને આભાર પણ.
Good blog
રેસનલ છો, જાણી ને આનંદ થયો, મેં પોતે અંધશ્રદ્ધા નાબુદી અને વ્યસન મુકિતના પ્રોગ્રામો અલગ-અલગ ગામોની શાળાઓમાં અમારા “ફ્રીડમ યંગ ગ્રૃપ” દ્વારા અમે બધા મિત્રો એ કોલેજ કરતી વખતે આપેલા.
તમારો બ્લોગ ખુબ જ ગમ્યો
helo Govind Sir,
Your Blog is very Nice
Today first time visited ur blog but i got very nice knowledge from here.
Your Report of solar eclipse of 2009 is very nice described.
I also tell to my friends visit ur blog for report of that event.
Keep it up…..
ખુબ જ સરસ બ્લોગ
Kamlesh
વહાલા ગોવીંદભાઈ,
તમારા બ્લોગને એક વર્ષ પુર્ણ થયું તેનો આનંદ–અભીનંદન.
ઉંઝા જોડણી અને રેશનાલીઝમ બંન્નેને આવરી લેતો તમારો બ્લોગ એક વર્ષમાં ૧૦૦૦થી વધુ કલીક મેળવે ચુક્યો છે તે મોટી સીદ્ધી છે. તમારી ધગશ, મહેનત તથા કોમેન્ટ મુકનારા પ્રત્યે સૌજન્યશીલ વહેવાર તમારું જમા પાસું છે. પુનઃ અભીનંદ. તમારો બ્લોગ વધુને વધુ વંચાય તેવી શુભેચ્છાઓ.
સુનીલ શાહ(સુરત)
શ્રી ગોવીંદભાઈ,
આપની નીષ્ઠા જ સફળતાનું રહસ્ય છે. જોડણી અને રૅશનલીઝમ બન્ને વીષયોને તેઓ જે રીતે સમજપુર્વક વળગી રહ્યા છે તે સૌ સહયોગીઓને પ્રેરણા આપનારી બાબત છે.
એક વર્ષનો ગાળો એમણે જે ધગશથી સાચવ્યો છે તેને આપણે સૌ વધાવીએ. હું વ્યક્તીગત રીતે એમને મારા અંતરથી શુભેચ્છાઓ પાઠવું છું.
– જુ.
Dear Govindbhai
You really deserve appreciation from all our friends to continue & sread new ideas & thought of yours as well as all others who haVERAtioanlis thinking ,scienfic approach,& social awarness .These all are lacking now it looks.
I wish this yuor efforts be continue for long time & will be supported by many like minded friends
Dr Ashwin Shah,Kharel
ગોવિંદભાઈ,
તમારો ઇ-મેઇલ મળ્યો.
કોઈના વિચાર સાથે કેટલા અંશે સમ્મત – અસમ્મત થવું એ જુદો મુદ્દો છે, પરંતુ વિચારની અભિવ્યક્તિનું સાધન શબ્દ છે અને શબ્દનો સાથ ગમે છે.
વાંચવાનું બધું (બધું એટલે બધું), પણ એમાંથી કેટલું કામમાં લેવું, કેટલું યાદ રાખવું, કેટલું વિસારે પાડવું એ તો આપણા નીર-ક્ષીરવિવેક ઉપર આધાર રાખે છે.
સમય-સંજોગની અનુકૂળતા મુજબ, મિત્રો, પરિચિતો, શુભેચ્છુઓ દ્વારા સૂચવાયેલા બ્લોગની મુલાકાત લેતો રહું છું.
શુભકામાનાઓ સહ,
– શુભેચ્છુ મુનિ મિત્રાનંદસાગર.
Shree Govindbhai
I happen to read the email sent by my friend MAA NU SACHU SHRADHA there I read your name and came to know about you it is really very good work you are doing I asked my daughter and son to read this mail. It is really very good.
i really liked the stories wrote by you…….really loving & caring stories to show us the actual value of the parents …i appreciate yor for such kind of things done, for guiding others the real physical GOD in our life actualy given by GOD to take care….can u please send me more stories through mail written in any language either in ENGLISH or HINDI or GUJRATI……..i really feel very touching stories…….