શ્રી બી. જી. નાયક અને શ્રી આર. કે. મહેતા જેવા વીદ્વાનો રૅશનાલીઝમ વીશે પુર્ણતઃ સ્પષ્ટ ન થઈ શકે, ત્યાં આમજનતાને રૅશનાલીઝમ વીશે કૌતુક થાય, તેમાં શી નવાઈ ! જ્યારે કોઈ શબ્દ વીશે સ્પષ્ટ વ્યાખ્યા ન આપી શકાય ત્યારે તે શબ્દ ‘ઉછળતા દડા’ જેવો બની જાય છે. આવા શબ્દનો જેને જેમ ફાવે તેમ ઉપયોગ કરે [...]
Archive for November, 2009
રૅશનાલીઝમ
Posted in રેશનલ on November 20, 2009 | 7 Comments »
અંધશ્રદ્ધાનો હો વીષય તો, પુરાવાની જરુર પળેપળ છે..
Posted in મીત્રોના લેખ/કવીતા on November 12, 2009 | 23 Comments »
‘ગુજરાતમીત્ર’ અખબારના વાચકો દુર દેશાવર સુધી ફેલાયેલા છે. મુંબઈના નીવૃત્ત પ્રૉફેસર, લેખક અને પ્રકાશક શ્રી. જે. પી. મહેતા ‘ગુજરાતમીત્ર’ના ખાસ વાચક અને ચાહક છે. એમણે એક પુસ્તીકા પ્રગટ કરી છે. તેનું નામ છે – ‘મારી ચેલેન્જ છે…!’ તેઓ નીરંતર રૅશનાલીઝમની નાની નાની પુસ્તીકાઓ પ્રગટ કરીને સૌને વીના મુલ્યે મોકલે છે. સમાજમાં તીડનાં ટોળાંની જેમ અંધશ્રદ્ધા [...]
ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે ?
Posted in મીત્રોના ચર્ચાપત્રો on November 9, 2009 | 22 Comments »
આઝાદીનાં ૬૦ વર્ષો પછી પણ ભારત એક અલ્પવીકસીત દેશ તરીકે જ ઓળખાય છે. ૧૮૨ દેશોની યાદીમાં છેક ૧૩૪મા ક્રમે ભારત દેશનો નંબર આવે છે, શા માટે ? કારણ કે ભ્રષ્ટાચાર, અનામત, જાતીવાદ, પ્રાંતવાદ, બેઈમાની, અંધશ્રદ્ધા જેવાં દુષણો આ દેશના નેતાઓ તેમ જ દેશના રહેવાસીઓની આદત બની ગઈ છે.
આ દેશના નેતાઓનો પ્રથમ ધર્મ એ જનસેવા, દેશની [...]