અમેરીકાથી શ્રી દીપકભાઈ લલ્લુભાઈ પટેલ ( મુળ આફવા ગામ, તાલુકો બારડોલી )નો પત્ર છે; જે અત્રે હું, વ્યવસ્થીત લખાણના સંદર્ભે જરુરી સુધારા-વધારા સાથે, લગભગ શબ્દશ: પ્રસ્તુત કરું છું- ભાવકોની જાણ માટે તથા સંબંધીતોની આવશ્યક નોંધ અર્થે શ્રી દીપક પટેલ લખે છે:
હવે ‘ગુજરાતમીત્ર’ અખબાર અમે તમારા કરતાંય પહેલાં- અહીંના દીવસના લગભગ બપોર બાદ જ વાંચી શકીએ [...]
Archive for September, 2009
‘માતાજી’ને અમેરીકાનું આમંત્રણ
Posted in મીત્રોના લેખ/કવીતા on September 25, 2009 | 36 Comments »
ધર્મ જેવું જ આજે ક્યાં છે?
Posted in મીત્રોના ચર્ચાપત્રો on September 19, 2009 | 15 Comments »
તા. ૯/૦૮/૨૦૦૯ના ‘ગુજરાતમીત્ર’ના ચર્ચાપત્રી ‘ધાર્મીક માણસની અગ્ની પરીક્ષા‘માં વીણા પટેલે ખુબ જ સુંદર ચર્ચા કરી છે અને ખરેખર ષડ્ રીપુ દુર થાય તો મનુષ્યને આત્માનો વીજય મળે જ તેમાં પણ શંકા નથી; પરંતુ આજે ભારતમાં ધર્મ જેવું જ ક્યાં રહ્યું છે ? કેટલાંય મંદીરો છે અને દરેક વાડાનાં મંદીરો વળી જુદાં જુદાં, મહંતો જુદા જુદા [...]
જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો
Posted in મીત્રોના લેખ/કવીતા on September 11, 2009 | 30 Comments »
એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી જ હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યાં. મેં મીત્રના બરડે [...]
વર્ષગાંઠે
Posted in જનરલ on September 9, 2009 | 25 Comments »
પ્રીય પવન,
Happy Birthday
તારા જીવનની અધુરપ
અને તરસ સંતોષાય
તેમ જ
આ વર્ષે સંસારનું વર્તુળ શરુ કરો
એવી, ૨૭મા જન્મ દીવસે
અમારી હાર્દીક અભીલાષા છે.
તારાથી ઘણા દુર છતાં
તારી નજીક જ સદાનાં
તારાં,
મમ્મી – પપ્પા
સપ્ટેમ્બર ૯, ૨૦૦૯
ï ô ï ó ï
જીન્દગી તમ ફોરમ સમી મહેંકી રહે,
ને રાત સ્નેહ–સ્વપ્ને સજતી રહે.
વહે કદી ના તુજ નયનથી અશ્રુસ્રોત,
વીલસતા મુખને ના [...]
સ્વર્ગીય સુખ માટે…
Posted in રેશનલ on September 1, 2009 | 35 Comments »
‘સારાં કાર્યો કરીશું તો સ્વર્ગમાં જવાશે અને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થશે. પણ સ્વર્ગમાં જઈને મળશે શું ? સ્વર્ગીય સુખ એટલે શું ? સ્વર્ગીય સુખ એટલે હર્ષોલ્લાસ, દુ:ખ વીનાનું – યાતનારહીત જીવન. સ્વર્ગમાં અપ્સરાઓ સેવા માટે હાજર રહેશે. કલ્પવૃક્ષ હશે જેની નીચે બેસવાથી દરેક મનોકામના પુર્ણ થશે. બેસીને ઈચ્છા માત્ર કરો અને તે વણમાંગ્યું મળી [...]