આસ્તીકના ઉકાળા
June 4, 2009 by ગોવીંદ મારુ
Posted in મીત્રોના લેખ/કવીતા | 16 Comments
16 Responses
Leave a Reply
Thanks (આભાર) !!!
અભીવ્યક્તીની મુલાકાત બદલ ખુબ ખુબ આભાર.-
વાચક મીત્રો
- 16,424
-
Top Posts
-
હાલમાં મુકેલ ચર્ચાપત્રો
વીભાગો
- આરોગ્ય/ઉપચાર્ (5)
- ઋણ સ્વીકાર (1)
- કલા – સાહીત્ય (4)
- જનરલ (7)
- મીત્રોના ચર્ચાપત્રો (28)
- મીત્રોના લેખ/કવીતા (8)
- રેશનલ (20)
- વીજ્ઞાન/ટેકનોલોજી (5)
- શ્રધ્ધાંજલી (2)
- સમાજજીવન (4)
-
વાચક મીત્રોના અભીપ્રાયો
pravinash1 on ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે… Suren Chheda on ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે… Anil Mistry on ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે… Jignesh Adhyaru on ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે… રશ્મીકાંત દેસાઈ (તતુ… on લોકશાહીમાં એક ઘટના બહુ જ ખતરના… P U Thakkar on વીજ્ઞાની સાધુબાવાઓ Paresh Kataria on દીપાવલી તેમજ નુતન વર્ષની હાર્દ… pravinash1 on ભગવાન છે ખરા ? sanjay nanani on ‘માતાજી’ને અમેરીકા… jignesh patel on લોકશાહીમાં એક ઘટના બહુ જ ખતરના… Archives
- November 2009 (1)
- October 2009 (5)
- September 2009 (5)
- August 2009 (5)
- July 2009 (6)
- June 2009 (4)
- May 2009 (5)
- April 2009 (5)
- March 2009 (5)
- February 2009 (4)
- January 2009 (5)
- December 2008 (4)
- November 2008 (7)
- October 2008 (7)
- September 2008 (10)
- August 2008 (6)
પાનાઓ
Meta
બહુ જ જરુરી રચના
સુગુરા એટલે?
ગુરુ ધારણ કરેલ હોય તેવા… સુગુરા.
Dear Govindbhai & Khimjibhai,
Well done sir. Give my congratulation to Khimjibhai & best wishes. Tell him Bipinbhai is planning to come to India very soon.
Bipinbhai.
અખાના ચાબખાની યાદ અપાવે છે. સરસ.
આના અનુસંધાનમાં આ ભજન વાચવું આપ સહુને જરુર ગમશે.
http://bhajanamrutwani.wordpress.com/2008/10/08/b5/
ઘણી ખમ્મા, બાપ ! ચાબખા બરાબરના ઝીંક્યા છે ને કાંઈ !!
બાવા ને બાપુ ને ગુરુ ને પ.પુ.ધ.ધુ. ને આવા બધાએ આપણને ક્યાંયના રેવા દીધા નથ્ય ! આપણી સંસ્કૃતીના આ હંધા ગંધારાં તત્ત્વો છે.
થાંભલે થાંભલે દાઢી ને સ્વર્ગનરકનાં જંક્શન ને ગૌમુખીના ગોટાળા આ બધું સરસ રીતે મુકાયું છે.
શ્રી ખીમજીબાઈ ફક્ત ત્રીજી ચોપડી પાસ છે. પરંતુ તેઓના ખુબ જ ઉચ્ચ કોટીના અને રેશનલ વીચારો માટે મળવા જેવા માણસ છે.
ગોવિન્દ મારુ
વાહ રે વાહ આપણા કહેવાતા સંતો ને ઘણા ઉઘાડા પાડયા છે. ખૂબ સુંદર્…
Real fact …. God maid world with…Positive…Negative and Earthings…..& I think man is Positive….Woman is….Negative & …..Pave “Hijda” is Earthing……in real Pave work…like..yet Bava, swamiji,Guruji…& Bapu do …But in world……and in also India Bava, swamiji, Guruji & Bapu work…..going to erthing & that why in world so many explosion….
ખૂબ સુંદર્… ખૂબ સુંદર્ આપણા કહેવાતા સંતો ને ઘણા ઉઘાડા પાડયા છે.
M.K. Malek
NAVSARI
every coin has two side..
nothing is 100% right or wrong…
prakash
ટીલાં તાણી, માળા ફેરવી, ગૌમુખીમાં ગોટાળા,
ધોતી, લંગોટ, જનોઈ પહેરી, ગજબ વાસનાવાળા!
ખિમજીભાઇ ની આ અદભૂત રચના ખુબ જ સરસ
મજા આવી ગઇ.
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
jay ho khimjibhai
પ્રીય મહાવીરભાઈ,
વીવેકબુદ્ધી અને વીગ્નાન નો જય હો…
આભાર.
આસ્તિક નાસ્તિક કે બાવા વણબાવાની કુથલી બાજુ પર બાજુ પર રાખીને
કાવ્યમાં શબ્દ પ્રયોજન અને રણણાદાર રજૂઆત નોંધપાત્ર છે.
I know Khimjibhai & his views. I congratulate him for his
bold & true presentation.
Dr. Shashikant Shah