પાપ–પુણ્ય, સ્વર્ગ–નર્ક, મોક્ષના કરે દાવા,
સ્વર્ગ–નરકનાં ક્યાં જંક્શન, કહેશે કોઈ બાવા?
કંઠી બાંધી, કાન ફુંકી, સુગુરા કર્યાના દાવા,
બ્રહ્મ–સંબંધમાં બખેડા, ઘણા હકના કરે દાવા.
થાંભલે–થાંભલે દાઢી, દાઢીએ દાઢીએ બાવા !
બ્રહ્મચર્યના નીયમ ખોટા, ખોટા શક્તીપાતના દાવા.
ટીલાં તાણી, માળા ફેરવી, ગૌમુખીમાં ગોટાળા,
ધોતી, લંગોટ, જનોઈ પહેરી, ગજબ વાસનાવાળા!
મુખ જોવાથી પાપ લાગે, અડે કરે ઉપવાસ,
મોકો મળે મુકે નહીં, કાળાં કરમ કરનારા 1
દાન નહીં [...]
Archive for June 4th, 2009
આસ્તીકના ઉકાળા
Posted in મીત્રોના લેખ/કવીતા on June 4, 2009 | 16 Comments »