Comments on: પ્રથમ આચરણ

By: paavanj
Respected Sir,

Read your article about tobacco chewing and smoking.

I really very interesting and effective also.

Just want to share with all visitor that,

“Today’s our fast lifestyle,more acceptation from elders are also responsible for smoking in younger. ”

Health Tips | Health Tips | Fitness Facts | Junagadh City Information

- Paavan Japan

By: M.K. Malek
આપની સાથે હું સહમત છું.

વ્યસન-નશાકારક ચીજવસ્તુઓના વીક્રેતાઓ ઉપર નભતું હોય તેમ જ જ્યારે મા-બાપ જ પોતાના સંતાનોને વ્યસન-નશો કરવા માટે નીમીત્ત બનતા હોય તેવા સમાજમાં ફક્ત દેખાડો કરવા ખાતર જ વ્યસનમુક્તી મંડળ બનાવવું કે પછી તેમાં સામેલ થવું મને રુચીકર નથી લાગતું. આપણા યુવાધનના સતત સંપર્કમાં રહી વ્યસનમુક્તીનો ધનીષ્ઠ પ્રચાર-પ્રસાર કરીને યુવાનો નપુંસકતા, મોઢાં તેમજ ફેફસાના કેન્સરના શીકાર બનતા અટકાવીએ

Navsari

By: dr,prakash shukla
its   g  ood job to help Maruji

Tobaco come from western side.

Exeed intake is very harmful in our body…

Health education is very essencial

by love aman can change his style..

prakash

By: ગોવીંદ મારુ
આપશ્રીએ સ્વ-સુધારણા અભીયાન શરુ કર્યું છે. એથી જ તો  આવું એક સભ્યનું સ્વ-સુધારણા મંડળ સ્થાપવા અને પોતાની જાતનું કલ્યાણ કરવા કહેવાની ક્ષમતા ધરાવો છો. હું પણ મારા દોષોને સુધારવા આ ક્ષણે સંકલ્પ કરું છું.

ગોવીન્દ મારુ

By: ગોવીંદ મારુ
પ્રિય નટવરભાઈ,

આપની સાથે હું સહમત છું.

શાળા કોલેજ જેવા શૈક્ષણીક સંસ્થાના અધીકારીઓ, શીક્ષકો,પ્રાધ્યાપકો તેમજ ઘરના વડીલો જ વ્યસનના ગુલામ હોય છે એટલે એઓ વિદ્યાર્થીઓ/પોતાના બાળકોને વ્યસનમુક્તિ અંગે શુ સમજાવી શકે ! ?

હે ! પ્રભુ(જો હોય તો) !! સહુને સદબુધ્ધી આપજે !!!

By: atuljaniagantuk
આચરણ વગરનું વ્યાકરણ માત્ર વાણી વિલાસ જ છે. જે પોતે મુક્ત નથી તે અન્યને શું મુક્ત કરવાનો? સહુથી વધુ અભીયાનો તો માણસે પોતાની જાતને સુધારવા અને કેળવવા મટે કરવાની જરૂર છે. મે સ્વ-સુધારણા અભીયાન શરુ કર્યું છે – જેમાં મને મારા જે જે દોષો દેખાય તે મક્કમતાથી દુર કરવા પ્રયત્ન કરું છું. આ આજીવન ચાલી શકે તેવું એક સભ્યનું મંડળ ઘણી પ્રગતી કરી રહ્યું છે. સહું કોઈ પોતાની જાત ઉપર કૃપા કરવા આવું એક સભ્યનું સ્વ-સુધારણા મંડળ સ્થાપશે, તો જગતની ખબર નથી પણ જાતનું કલ્યાણ તો થાશે જ.

By: Natver Mehta
આવા તો ઘણા મંડળો અને સંસ્થાઓ કાર્યરત હોય છે કે જેનાં ચાવવાના અલગ અને બતાવવાના અલગ હોય. આવા મંડળના કાર્યકરો વળી સમાજનું ભલું કરવા કરતા પોતે આવી સંસ્થા/મંડળના (અ)સભ્ય છે એવી બડાશ મારતા હોય છે.

તમાકુ, સિગારેટ,ગુટખા એ એવાં ઝેર છે કે જે જિંદગીને ધીરે ધીરે કોતરે છે. હમણાં વળી હુક્કાબારનું જોર પકડ્યું છે. દેખાદેખીથી યુવાન-યુવતીઓ એક વાર આવા ચસ્કા લે અને જિંદગીભરના ગુલામ થઈ જાય છે.

શાળા કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓએ આગળ પડી આવા દુષણોને ઊગતા જ ડામવાના પ્રયત્ન કરવા જરૂરી છે. પણ આવી સંસ્થાના અધિકારીઓ, શિક્ષકો,પ્રાધ્યાપકો જ વ્યસનના ગુલામ હોય છે એટલે એઓ શું વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિ અંગે સમજાવી શકે!?

ગુટખાએ તો દાટ વાળ્યો છે અને અહિં અમેરિકામાં પણ  આવા ગુટખાસેવીઓ ડોલરના પાઉચ ચગળી એનો કચરો રોડ પર આડેધડ નાંખે અને જ્યાં ત્યાં પિચકારીઓ મારી પોસરાય છે  અને દેશનું નામ રોશન કરે છે.

સહુને પ્રભુ(જો હોય તો) સદબુધ્ધી આપે

By: Anil Mistry
Good topic & also good think for our youth….If you want  have follower then you do first follow of real fact….but in india or  i think in world …..so many person say so nice talk but not folllwed….like …”moha…maya chhodi do”   …..aavu kahenar sadhu sant….A.C. car maa Fare chhe…Badam Kaju aroge chhe….”  tevuj aahi pan chhe……

By: j.k.suthar
khubaj sundar