Feeds:
Posts
Comments

Archive for May, 2009

બીડી, સીગારેટ, પાન, માવો, તમાકુ, ગુટખા ઈત્યાદીનું વેચાણ કરતાં અને સામાજીક કાર્ય કરતાં એક મીત્રે વ્યસનમુક્તી મંડળ, નવસારીની સ્થાપના મીટીંગમાં જવા અંગેનો મારી સમક્ષ પ્રસ્તાવ મુક્યો ત્યારે તે સામાજીક કાર્યકરને મારે કહેવું  પડયું કે જે દેશ/રાજ્યના પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા વ્યસનકારક ચીજવસ્તુઓનો આમજનતા ઉપર હુમલો કરવામાં આવતો હોય, જે રાજ્ય-દેશનું રાજકારણ તમાકુ-દારુના ઉત્પાદન ઉપર અને [...]

Read Full Post »

- પ્રો. જે. પી. મહેતા
       તા.16-3 ના, વીદ્વાન જોસેફ મેકવાનના ‘સમભાવ પર્વની ફલશ્રુતી’માં યોગ્ય હેવાલ છે; પણ મર્મજ્ઞ જોસેફભાઈ, વીંછીની પુંછડી જેવા ડંખનું અંતીમ વાક્ય લખીને કમાલ કરે છે કે : “ઉત્તમ પરમારે બાપુના ને બાપુએ તેમના સૌના વખાણ કર્યા; પણ ઉણપ રહી ગઈ એક કે કોઈએ શીશુસહજ ભાવે રાજાને નાગો ના કહ્યો…!” જોસેફભાઈ જેવા [...]

Read Full Post »

B. D. 19/05/1988
પ્રીય મયુર,
તારી સાથેના નીર્મળ અને નીખાલસ સંબંધમાં આડે આવતાં મારા દોષોને સુધારવામાં હું કોઈ કસર નહીં રાખવાનો આ ક્ષણે સંકલ્પ કરું છું.

વર્ષગાંઠે ખુબ ખુબ આશીષ અને હાર્દીક અભીનંદન……

-  પપ્પા
” લાગણીને હ્ર્દયની જો ભાષા મળે,
તો સંબંધોના સાચા ખુલાસા મળે.”
(પંક્તી: બાબુભાઈ પટેલ)

Read Full Post »

હવામાનના અત્યંત ચોકસાઈપુર્વક વરતારા માટે ભારતીય હવામાન ખાતાને છ વર્ષ પહેલાં સુપર કોમ્પ્યુટરની તાત્કાલીક જરુર હતી. અમેરીકા પાસેથી સુપર કોમ્પ્યુટર મેળવતા ભારત સરકારને નાકે દમ આવી ગયો. અમેરીકાએ ભારે કમને ભારતને સુપર કોમ્પ્યુટર આપ્યું તો ખરું, પહેલી કક્ષાનું નહીં, પણ ઉતરતી ત્રીજી કક્ષાનું આપ્યું. બેંગ્લોરની ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સે એવા સુપર કોમ્પ્યુટરની માગણી અમેરીકાને કરી તો [...]

Read Full Post »

છેલ્લા પંદરેક વર્ષથી ગુજરાતી ભાષાની જોડણી વીશે એક એવું આંદોલન શરુ થયું છે કે જે ગુજરાતી ભાષાની લીપીમાં લખનારા લોકોને નવા જ પ્રકારની અનુભુતી કરાવે છે. હ્સ્વ ઇ/ઉ અને દીર્ઘ ઈ/ઊ એમ જે ચાર સ્વર છે તેમાના માત્ર બે જ રાખીએ તો ચાલે એવું આ આંદોલનકારો માને છે. તેમના મતે દીર્ઘ ઈ અને હ્સ્વ ઉ- [...]

Read Full Post »