Feeds:
Posts
Comments

Archive for December, 2008

       ગુજરાતી સાહીત્ય પરીષદનું ૨૫મું રજતજયંતી જ્ઞાનસત્ર આજે ૨૬, ૨૭ અને ૨૮મી ડીસેમ્બર, ૨૦૦૮ દરમીયાન  શ્રી નારાયણભાઇ દેસાઇના પ્રમુખસ્થાને કીમ (જી.સુરત) મુકામે મળનાર છે. આ અવસરે ‘સાહીત્ય અને વીજ્ઞાન’ શીર્ષકસ્થ આર. કે. મહેતા સાહેબનું તા.૨૯/૦૨/૧૯૯૧ ના રોજ ગુજરાતમીત્રમાં પ્રગટ થયેલ ચર્ચાપત્ર પ્રસ્તુત છે.
      વધુમાં ઉક્ત ચર્ચાપત્રના અનુસંધાને ‘સાહીત્ય અને વીજ્ઞાન વીશે વીશેષ’ શીર્ષકસ્થ ગુજરાતી સાહીત્ય પરીષદના [...]

Read Full Post »

આપણે ત્યાં દેવી-દેવતાઓના નામે પોસ્ટકાર્ડ લખવાનો અને પત્રીકાઓ કે ફોટોકૉપીઓ દ્વારા ચમત્કાર કે અંધશ્રદ્ધા ફેલાવવાનો ચાલ હતો. તેને જો કોઈ ન અનુસરે તો તેનું ધનોત-પનોત નીકળી જશે તેવી ધમકી આપી ડરાવવાની પ્રથા પણ હતી. હાલમાં પણ આ પ્રથા છે, જીવીત છે; એટલું જ નહીં, દુખની વાત એ છે કે ઈન્ટરનેટ વાપરનારા ભણેલા–ગણેલાયે આવી અંધશ્રદ્ધા [...]

Read Full Post »

પ્રા. રમણભાઇ પાઠક
‘વાચસ્પતી’
 
       શ્રી રમણીકભાઇ મહેતા – આર. કે. મહેતા તરીકે એક Shooting Star જેમ, અરે ધુમકેતુની જેમ, અમારી દક્ષીણ ગુજરાતની વૈચારીક આલમમાં પ્રવેશ્યા અને વળી એમ જ એકાએક અર્દશ્ય થઇ ગયા. એથી અમને તો ગંભીર, ન પુરાય એવી ખોટ પડી જ. દક્ષીણ ગુજરાતે એક સમર્થ પ્રગતીશીલ વૈજ્ઞાનીક વીચારક ગુમાવ્યો. વીજ્ઞાનના પ્રકાંડ જ્ઞાતા હોવું અને [...]

Read Full Post »

         કુદરતમાં જે  ઘટના બને છે, તે ‘કારણ’ વીના થતી નથી. કારણ કે કુદરત જ કાર્ય-કારણના અફર નીયમથી સંપુર્ણપણે બદ્ધ છે. ક્યારેક એક ઘટના માટે અનેક કારણો હોઇ શકે છે. દા.ત. બાંગલાદેશમાં પ્રચંડ વંટોળીયો ફુંકાય છે. આવા પ્રચંડ વંટોળીયાની પાછળ હવામાનના અનેક પરીબળો જવાબદાર હોય છે. ક્યારેક એક જ કારણ- અનેક ઘટનાઓને જન્માવે છે. દા.ત. સુર્ય [...]

Read Full Post »